હવે બધી સ્કૂલોમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ફરજિયાત:ગુજરાતી વિષયનું શિક્ષણ ન આપતી શાળાઓને 2 લાખ સુધીનો દંડ થશે, વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર

Contact News Publisher

ગુજરાતની તમામ સ્કૂલોએ ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. આજે 28 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં બિલ રજૂ કર્યું છે. અત્યારે વિધાનસભામાં તેના પર ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ મુજબ ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે.

18 ધારાસભ્યએ પોતાના વિચારો રજૂ કર્યા
વિધાનસભા ગૃહમાં સન 2023નું ગુજરાત ફરજિયાત ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં તમામ સ્કૂલમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર આ બિલ હેઠળ કાયદો બનાવશે. રાજ્યમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી ફરજિયાત ભણાવવામાં આવે તેને કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. રાજ્ય સરકારે આ બિલમાં ગુજરાતી ન ભણાવતી સ્કૂલો માટે કેટલીક દંડની જોગવાઇ પણ કરી છે. આ બિલ બાબતે ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષના કુલ 18 ધારાસભ્યએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીએ બિલ મૂક્યું
ગુજરાતી ભાષા બિલ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિડોર જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીના સમયમાં માતૃભાષા અભિયાન શરૃ કરવામાં આવ્યું. વાંચે ગુજરાત અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યુ. અંગ્રેજી ભાષાના સ્કોપના વર્ગો શરૂ કરવામાં આવ્યા. હાઇકોર્ટના ચુકાદામાં સરકાર કાયદો લાવે તેવો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. ગુજરાત બહારના વિદ્યાર્થીઓને મુક્તિ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી ફરજિયાત છે. સમગ્ર દેશમાં થ્રિ ભાષા ફોર્મ્યૂલા અમલમાં છે. ગૃહના તમામ સાથીમિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરી તેવી વિનંતિ છે. વિદ્યાર્થીઓ લોકબોલી અને ગુજરાતી ભાષા સાથે તાલમેળ થાય તે માટે સાહિત્યનું નિર્માણ આપણે કરેલું છે. રાજ્યમાં 31 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ છે.

અધિકારીઓને ગુજરાતી ભાષાનું પુરુતુ જ્ઞાન હોવું જોઇએ- તુષાર ચૌધરી
કોગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યુ હતુ કે, હુ ધોરણ 12 સુધી ગુજરાતી ભ્ણ્યો છું. ત્યાર બાદ ઇગ્લિશ ભાષા મારે શીખવી પડી છે. આજના યુગમાં વાલીઓ પોતાના બાળકોને અગ્રેજી માધ્યમ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પરંતુ બાળકો આજે ગુજરાતી ભાષા વાંચી શકતા નથી. ગુજરાતી ભાષાના વિકાસ વગર ગુજરાતનો વિકાસ શક્ય નથી. વિશ્વના 25 અગ્રેસર લોકોમાં ગુજરાતી છે. અધિકારીઓ ગુજરાતી ભાષાનું પુરુતુ જ્ઞાન રાખવું જરૃરી છે.

મારા જિલ્લાની તમામ સ્કૂલો રેડ ઝોનમાં છે – અર્જુન મોઢવાડિયા
ગુજરાતી ભાષા ફરજિયાત બાબતે કોગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જણાવ્યુ હતુ કે, સરકાર ગૃહમાં જે બિલ લાવી છે તેનું હુ સમર્થન કરુ છુ. દરેક ધારાસભ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમની મુલાકાત લેવી જોઇએ. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમની મુલાકાત લીધી એટલે મને ખ્યાલ આવ્યો કે મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે. મારા ગામની શાળાઓ પણ રેડ ઝોનમાં છે. શાળાઓને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા માટે સરકારનો સહકાર આપીશ. આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ કે, ગુજરાત પણ શિક્ષણ બાબતે દેશમાં ટોપ પાંચ રાજ્યમાં સમાવેશ થાય. ગુજરાતી ભાષાનું જતન કરવું આપણી જવાબદારી છે.

ગુજરાતી ભાષાની ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઇ રહી છે – ધવલસિંહ ઝાલા
જે ભાષામાં લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો શોધવા પડતા નથી તે ભાષા એટલે ગુજરાતી. આપણે સૌ જાણીએ છીએ કે, માતૃભાષા ફરજિયાત ન હોત તો ગુજરાતી ભાષાની શુ દશા હોત. હાલની પેઢી મોટે ભાગે અગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. આપણી રોજિદી ભાષામાં પણ અગ્રેજીનો વધુ પડતો ઉપયોગ થઇ રહ્યો છે. આ ઉપરાંત મારી મુખ્યમંત્રીની વિનંતિ છે કે, ગ્રામિણ વિસ્તારમાં જે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઇ છે તેમાં મોટે ભાગે ગુજરાતી માધ્યમની શાળાઓ છે. સરકારે રાજ્યમાં વધુમાં વધુ ગુજરાતી માધ્યમની શાળાઓ શરૃ કરવી જોઇએ જેથી આપણી ગુજરાતી ભાષા જીવંત રહે.

ગુજરાત બહાર 18 લાખ લોકો ગુજરાતી બોલે છે – ત્રિકમ છાંગા
ગુજરાતી ભાષા બિલ બાબતે ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા જણાવ્યુ હતુ કે, ગુજરાતી ઉચ્ચ સંસદિય પરંપરાને સ્થાપિત કરનાર રાજ્ય છે. સર્વોદયના સિદ્ધાંત કહે છે કે, સૌના ભલામાં આપણુ ભલુ છે. વિશ્વમાં 5 હજાર જેટલી ભાષાઓ છે. દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે. આ બિલ ગુજરાતી ભાષાની સેવા માટે લાવવામાં આવ્યુ છે. ગુજરાત બહાર 18 લાખ લોકો ગુજરાતી ભાષા બોલે છે. વિદેશમાં મોટા પ્રમાણમાં ગુજરાતી ભાષા બોલાય છે. કચ્છમાં પણ 1971-72માં હિજરત કરીને આવેલા લોકો પોતાની ભાષા બોલે છે. સિંધ અને થરપારકરની ભાષામાં લોકો બોલે છે. એ લોકો પણ પોતાની ભાષાનું જતન કરી રહ્યા છે.

10 વર્ષમાં 2600 સ્કૂલો બંધ થઇ છે – કિરીટ પટેલ
વિશ્વમાં 7 હજાર જેટલી ભાષાઓ છે.જેમાં ગુજરાતી 26માં ક્રમે આવે છે. આપણુ બંધારણ બન્યુ ત્યારે કુલ 14 જેટલી ભાષા હતી જેમાં ગુજરાતી 5 નંબરની ભાષા હતી. ગાંધીજીએ હરિજનબંધુમાં લખ્યુ છે કે, ભાતૃભાષાની અનાદર એટલે માતાનું અનાદર. જાપાન અને જર્મની જેવા દેશમાં પોતાની માતૃભાષા ફરજિયાત કરવામાં આવી છે. જર્મન અને જાપાન માતૃભાષાનો વપરાશ હોવાથી આ દેશ ટેકનોલોજીમાં પણ આગળ છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા બિલ લાવવાની જરૃર કેમ પડી એ ચિંતાનો વિષય છે. રાજ્ય સરકારે આડેધડ મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકાર ગુજરાતી ભાષા માટે બિલ લાવી છે પણ સરકારે ગુજરાતી ભાષાના સ્કોલર સ્ટાફ નથી. છેલ્લા 10 વર્ષમાં 2600 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ થઇ છે.

ગુજરાતી ભાષાની વાત કરનાર લોકોના સંતાન ઇગ્લિશ મીડીયમમાં ભણે છે – સી.જે ચાવડા
ગુજરાતી ભાષા બિલ બાબતે કોગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડા જણાવ્યુ હતુ કે, એક સમયે ગુજરાતી ભાષા બચાવવા ચળવળ ચલાનારના દિકરા ઇગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણતા હતા. સ્વદેશી ચળવળ ચલાવનારા ઘરમાં ચાઇનિઝ ફર્નિચર હોય છે. સરકાર બિલ લાવી છે તેનું સમર્થન છે. 15 મી વિધાનસભામાં સરકાર લોકહિત માટેની બિલ લાવી રહી છે.પેપરફોડ માટે બિલ લાવી, ગુજરાતી ભાષા માટે બિલ લાવી અમે તેને આવકારીએ છીએ.

30 thoughts on “હવે બધી સ્કૂલોમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ફરજિયાત:ગુજરાતી વિષયનું શિક્ષણ ન આપતી શાળાઓને 2 લાખ સુધીનો દંડ થશે, વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર

  1. Wow! This can be one particular of the most helpful blogs We’ve ever arrive across on this subject. Basically Fantastic. I am also an expert in this topic so I can understand your effort.

  2. I beloved up to you’ll obtain carried out proper here. The caricature is attractive, your authored material stylish. however, you command get got an impatience over that you want be handing over the following. in poor health undoubtedly come more earlier once more since precisely the similar nearly a lot steadily within case you shield this hike.

  3. I’ve been absent for some time, but now I remember why I used to love this website. Thanks , I¦ll try and check back more often. How frequently you update your site?

  4. I like what you guys are up also. Such clever work and reporting! Carry on the excellent works guys I’ve incorporated you guys to my blogroll. I think it will improve the value of my site 🙂

  5. Thanks for each of your effort on this web site. Gloria enjoys carrying out investigations and it is obvious why. Many of us notice all relating to the compelling ways you deliver vital guidance on the web site and even foster contribution from others on this topic and our own princess is undoubtedly starting to learn a great deal. Have fun with the rest of the new year. You are always conducting a very good job.

  6. hello there and thanks in your information – I have definitely picked up anything new from right here. I did then again expertise several technical points the use of this site, as I experienced to reload the site a lot of times prior to I could get it to load properly. I have been considering if your web hosting is OK? Not that I am complaining, but slow loading cases instances will sometimes impact your placement in google and can damage your quality rating if ads and ***********|advertising|advertising|advertising and *********** with Adwords. Well I’m adding this RSS to my e-mail and can look out for much extra of your respective interesting content. Make sure you replace this again soon..

  7. A person essentially help to make seriously articles I would state. This is the first time I frequented your web page and thus far? I amazed with the research you made to make this particular publish extraordinary. Wonderful job!

  8. Great post. I was checking continuously this blog and I’m impressed! Extremely useful information particularly the last part 🙂 I care for such information a lot. I was looking for this particular information for a long time. Thank you and best of luck.

  9. I have been surfing online greater than 3 hours nowadays, but I never discovered any fascinating article like yours. It¦s beautiful price sufficient for me. In my view, if all website owners and bloggers made just right content as you did, the net will be a lot more helpful than ever before.

  10. I do enjoy the manner in which you have presented this particular problem plus it really does provide me personally a lot of fodder for thought. Nonetheless, through just what I have observed, I simply hope as other commentary pack on that men and women continue to be on point and in no way get started upon a tirade regarding the news of the day. All the same, thank you for this exceptional piece and though I do not really go along with the idea in totality, I value your standpoint.

  11. Great blog! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple adjustements would really make my blog shine. Please let me know where you got your theme. Bless you

  12. I love your blog.. very nice colors & theme. Did you create this website yourself? Plz reply back as I’m looking to create my own blog and would like to know wheere u got this from. thanks

  13. Hi this is kinda of off topic but I was wondering if blogs use WYSIWYG editors or if you have to manually code with HTML. I’m starting a blog soon but have no coding experience so I wanted to get advice from someone with experience. Any help would be enormously appreciated!

  14. Greetings from Los angeles! I’m bored to tears at work so I decided to browse your website on my iphone during lunch break. I love the information you present here and can’t wait to take a look when I get home. I’m surprised at how quick your blog loaded on my phone .. I’m not even using WIFI, just 3G .. Anyhow, wonderful blog!

  15. Great V I should certainly pronounce, impressed with your website. I had no trouble navigating through all the tabs and related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. Quite unusual. Is likely to appreciate it for those who add forums or something, site theme . a tones way for your customer to communicate. Nice task..

Leave a Reply to zoritoler imol Cancel reply

Your email address will not be published. Required fields are marked *