મમુઆરામાં બાળકી ઉપર ગરમ પાણીથી હુમલો

Contact News Publisher

મમુઆરામાં ઘર ખાલી કરવાનું કહેતાં ગરમ પાણી અને પથ્થરથી હુમલો કરતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

ભુજ તાલુકાનાં મમુઆરા ગામમાં એક એવી ઘટનાં બની જે જાણીને કોઈ પણ કઠોર હૃદય ની વ્યક્તિ પણ ધ્રુજી જાય.
બાળક ભગવાનનું સ્વરૂપ ગણાય છે , પણ જ્યારે એમનાં ઉપર ગરમ પાણીથી હુમલો થાય તો કોઈ પણ વ્યક્તિના મોઢામાંથી અરરર શબ્દ નીકળી જાય.
મમુઆરામાં મકાન માલિક નેણબાઈ જ્યારે ભાડુઆતને મકાન ખાલી કરવાનું કહ્યું તો ભાડુઆત ભવાન કરશન મહેશ્વરી, જશોદાબેને પથ્થર ઘા કરી ને મકાન માલિક નેણબાઈ ઉપર હુમલો કર્યો હતો.
નેણબાઈ જ્યારે કહ્યું કે આપ ભાડું આપો અથવા મકાન ખાલી કરો તો ભાડુઆત હાથમાં ગરમ પાણી લઈને આવી ચડતા , ગભરાયેલા નેણબાઈ બચવા જતાં ગરમ પાણી એમની દેરની નાની છોકરી ઉપર પડતાં એમને સારવાર માટે જીકે અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

– *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 – 37,
72260 06124 – 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *