સુમરાસર વાડી વિસ્તાર પાસે થી બી ડીવીઝન પોલીસે જુગાર ઝડપ્યો. ૧૭ ખેલીઓની અટક કરવામાં આવી..

Contact News Publisher

ભુજ બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ ૧૬-૨-૧૮ ના રોજ સુમરાસર વાડી વિસ્તાર માંથી જુગાર રમતા ૧૭ ઈસમોને ઝડપી પાડવા માં આવેલ છે. જુગાર ધારા ની કલમ ૧૨ મુજબ તેમની અટક કરવામાં આવી છે. ધાણીપાસના પકડાયેલ આ જુગારમાં રોકડા રૂ. ૩૯,૬૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૧૭ કીમત રૂ. ૨૭,૦૦૦ તેમજ અન્ય કુલ ૬૬,૮૦૦ ના મુદામાલ સાથે ૧૭ ઇસમોની અટક કરવામાં આવેલ છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *