ભચાઉ નજીક અનુભવાયો ફરી આંચકો..

Contact News Publisher

ગાંધીનગરના સિસ્મોલોજી રીસર્ચ સેન્ટરના જણાવ્યા પ્રમાણે ગત રાત્રીએ ૧૨.૪૦ મીનીટે ભચાઉથી ૧૯ કી.મી. દુર ખારોઈ નજીક ૩.૨ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, રીક્ટર સ્કેલ પર આ ભૂકંપના આંચકાની તીવ્રતા ૩.૨ ની નોંધાઈ હતી. તેમજ આ આંચકા બાદ દુધઈ અને ધોળાવીરા નજીક પણ આંચકાઓ નોંધાયા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *