આદિપુર ખાતે પિતા એ જ પોતાની દીકરી સાથે કર્યું દુષ્કર્મ..

Contact News Publisher

ભુજ જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરે આપેલી માહિતી અનુસાર આદિપુરના ગોલ્ડન સીટી ખાતે રહેતો નરાધમ પોતાની જ સગી દીકરી સાથે છેલ્લા પાંચ વર્ષ થી શારીરિક શોષણ કરી રહ્યો હતો અને છેલ્લા ૨૦ દિવસ પહેલા તેની જ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર માત્ર ૧૭ વર્ષ ની સગીરા પર ગુજારાયેલ આ દુષ્કર્મ થી તે એકદમ આઘાતની લાગણી માં ચાલી ગઈ છે અને હાલ તેની ભુજના જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુમાં છે. પોલીસ દ્વારા આ ગુનો નોધીને આરોપીની તપાસ આદરાઈ છે. બીજી તરફ કચ્છ માં આવી ઘટના બનતા સૌ લોકો અવાક બની જવા પામ્યા હતા. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News