ભુજ શહેર એ-ડિવીઝન પોલીસે ચીટીંગ કેસના આરોપીને જયનગર પાસેથી ઝડપી પાડ્યો..

Contact News Publisher

ભુજ શહેર એ-ડિવીઝન થોડા દિવસો થી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં સફળ થઇ છે. છેલ્લા એકાદ વર્ષ થી નાસતો ફરતો આરોપી અનિરુધ્ધસિંહ નિરૂભા જાડેજા રહે. બાંડીયા તા. નખત્રાણા વાળા પર ભુજ શહેર એ-ડિવીઝન પોલીસ મથેકે ચીટીંગની ફરીયાદ નોંધાવાઈ હતી. પોલીસ તેની શોધમાં હતી. આજ રોજ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન બાતમી મળેલ કે આ નામનો આરોપી ભુજના જયનગર પાટીયા, ભુજ પાસે આવી રહ્યો છે. તે અંગે તપાસ કરતા આરોપી અનિરુધ્ધસિંહ મળી આવતા તેની પૂછપરછ કરી તેની અટક કરી તેની વિરુધ આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

1 thought on “ભુજ શહેર એ-ડિવીઝન પોલીસે ચીટીંગ કેસના આરોપીને જયનગર પાસેથી ઝડપી પાડ્યો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *