મા આશાપુરા ન્યુઝ 21.12.2017 ગુરુવાર

Contact News Publisher

Date:- 21-12-2017, Thursday (ગુરુવાર)

*Maa Ashapura News Group*

*માંડવી મુન્દ્રાના નવ નિર્વાચિત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું..*

*ઝરપરામાં સોનલબીજ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું..*

*૭ વર્ષના રાજકુમારનો જન્મદિવસ તેમના પરિવારે સામાજિક સેવા માટે ૨૫ હજારનું દાન આપી ઉજવણી કરી, ભુજની લાયન્સ હોસ્પિટલ ને દાન આપ્યું..*

*હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ક્ચ્છ જીલ્લામાં હજુ વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડીમાં પણ સામાન્ય વધારો થશે..*

*ભુજમાં કોમર્સ કોલેજ સામે આવેલ શાળા નંબર ૧૭ માં મધ્યાહન ભોજન માટેની રસોઈ ખુલ્લામાં બને છે, અનેક રજુઆતો તંત્રને કરી છે, કોઈ કામ થતું નથી..*

*ભુજની રાવલવાડી સ્થિત લાયન્સ હોસ્પીટલમાં ૭ જાન્યુઆરી ના રોજ એક દિવસીય આંખના ઓપરેશનો માટે કેમ્પ તિરુપતિ ગ્રુપના સહકારથી યોજાશે..*

*સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર એટલે સર્વાઈકલ કેન્સર, આનું વહેલું નિદાન કરાવાય તો તે મટી શકે છે..*

*અબડાસાના મોથાળા ગામે પ્રધ્યુમનસિંહે અભિવાદન સમારંભમાં લોકોની સેવા માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી..*

*ભુજમાં એક આર્ટ સ્ટુડીઓમાં હાથ-પગની ફૂટ પ્રિન્ટ કાઢી આપી જિંદગીભરની સ્મૃતિઓ સાચવી આપવા માટે કલાકાર કામ કરી રહ્યા છે..*

*ભુજ શેખપીર માર્ગ પર આવેલ પુલનું કામ વર્ષોથી બંધ રહેતા લોકો પરેશાન બન્યા છે, નિરાકરણ ક્યારે આવશે તે જોવાનું રહે છે..*

*ભુજ શહેરના શણગાર સમા હમીરસર તળાવનું સુધારણાનું કાર્ય શરૂ કરાયું છે, કરોડોના ખર્ચે આ કામગીરીનો પ્રારંભ કરાયો છે..*

*માધાપરમાં મેગા દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું..*

*નલિયા ખાતે બાળ સ્વાસ્થ્ય ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..*

*ભીમાસરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.*

*માધાપર હાઇવે નજીક સ્કુલ બસે અકસ્માત સર્જતા દોડધામ મચી જવા પામી હતી..*

*ભુજ શહેરના MES માર્ગ પર ચેઈનની ચીલ ઝડપનો બનાવ બનવા પામ્યો હતો..*

*ભુજ બી ડીવીઝન પોલીસે જુગાર રમાડતા શખ્સોને પકડી પાડીને ઉલટ તપાસ હાથ ધરી છે..*

*માધાપરની ૧૬ વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારવાથી ઘટનામાં ફરિયાદ નોંધાવાઈ છે..*

*ભુજ તાલુકાના ધાણેટી માર્ગ પર સર્જાયેલા ગંભીર અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોચી હતી..*

*ભુજ તાલુકાના કોડકી માર્ગ પર અકસ્માતની ઘટના બનવા પામી હતી..*

*માધાપર ખાતે મારામારીની ઘટના પ્રકાશમાં આવવા પામી છે..*

Android App – *maa news*
Youtube – *maa news live*
Facebook – *maa news live page*
Whatsapp – *94287 48643*
*97252 06127*
CUG number *97252 06123 to 37*
*72260 06124 to 33*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *