સ્પા સેન્ટર પર દરોડા વચ્ચે અમદાવાદમાં 10 PI-56 PSIની બદલીનો આદેશ

Contact News Publisher

અમદાવાદના 350 અને સુરતમાં 70થી વધુ સહિત રાજ્યભરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસે તવાઈ બોલાવી છે. આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના PI અને PSI કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે, અમદાવાદમાં અધિકારીઓની લાંબા સમય બાદ બદલીઓ આવી છે. અમદાવાદ શહેરમાં 56 PSI કક્ષાના અધિકારીઓની બદલી તો 10 PIની બદલી કરવામાં આવી છે.

Exclusive News