માંડવી ખાતે આવેલ SV આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો…

Contact News Publisher

માંડવી ખાતે આવેલ SV આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના બે આધ્યાપકોને છુટા કરાયા બાદ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ એ આજે કોલેજમાં જઈ હોબાળો કર્યો હતો તો સંચાલકો પર આકરા આક્ષેપો કરતા વિદ્યાર્થીઓ દ્વારા આગામી સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનો કરવાની ચીમકી ઉચારાઈ હતી તો સામે સંસ્થા દ્વારા પણ છુટા કરાયેલા અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓના હોબાળાને જોઈ કોલેજ સંચાલકો દ્વારા માંડવી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી ત્યારે આક્ષેપ પ્રતીઆક્ષેપો વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી શકે તેમ છે ત્યારે આગામી સમયમાં શિક્ષણને લઇ માંડવી વિસ્તારમાં શું અસર પડે છે તે જોવાનું રહેશે…
અહેવાલ અને તસ્વીર: દિલીપ ગોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *