ભચાઉ રેલ્વે સ્ટેશન પર થી એક શખ્સ ટ્રેન માંથી પડી જતા ગંભીર..

Contact News Publisher

મળતી માહિતી અનુસાર ગત રાત્રે ૧૨ કલાકે કોઈ અજાણ્યો શખ્સ ઉ.વ. ૩૫ ભચાઉ રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેન માંથી પડી ગયેલ હતો જેને ગંભીર પ્રકારની ઈજાઓ થઇ હતી. જેને પ્રાથમિક સારવાર ભચાઉ CHC ખાતે આપીને વધુ સારવાર અર્થે ભુજ ખાતે ની જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ છે. અહેવાલ-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *