પિઝા બાદ હવે ડ્રાયફ્રૂટ્સમાંથી નીકળી જીવાત, અમદાવાદ-જામનગર વાસીઓ સાવધાન! ફૂડ વિભાગ થયું દોડતું

Contact News Publisher

ગુજરાતમાં તાજેતરમાં જ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પીઝામાં જીવાત નીકળ્યાની ઘટના સામે આવી ચૂકી છે. જે બાદમાં હવે અમદાવાદમાં ડ્રાયફ્રૂટમાંથી જીવાત નીકળી હતી. આ સાથે જામનગરમાં ખોરાકમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ હવે સંબંધિત વિસ્તારમાં ફૂડ વિભાગ દોડતું થયું છે.

Exclusive News