કોડાય પાસે બાઈક અકસ્માતમાં એકનું મોત..

Contact News Publisher

માંડવીના કોડાય ચાર રસ્તા પાસે ગત મોડી સાંજે બે બાઈકો ધડાકાભેર સામસામે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં યોગેશ નીતિન ઠક્કર રહે. ભુજ વાળાને ઈજાઓ થઇ હતી અને મોટી રાયણ ગામના રહીશ ગોવિંદ બીજલ રૂપાણી ઉ.વ. ૪૫ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત યોગેશને હોસ્પીટલ ખસેડાયો હતો. અહેવાલ-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News