ભુજ વિસ્તાર માં તડીપાર કરાયેલો આરોપી ફરી ભુજ માંથી જ ઝડપાયો..

Contact News Publisher

એ.ડીવીઝન, ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.ચૌહાણ તથા ડી. સ્‍ટાફના માણસો ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે મહાદેવ નગર પ્રમુખસ્વામીનગર પાસેથી મૌલીક નરેન્દ્રભાઈ રાજગોરને મે.શ્રી. ડી.એમ. સાહેબ, કચ્છનાઓના હદપારીના (૬) છ માસના તડીપારના હુકમનો ભંગ કરવા બદલ GP act sec 142મુજબના આરોપી ને બાતમી આધારે પકડી પાડી એ.ડીવીઝન ભુજ મા હદપારી ભંગની ફરીયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News