ડેડીયાપાડા રોડ પર ટ્રક પલટી જતા યુવક ને ઈજા

Contact News Publisher

પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રક નં. GJ ૧૨ Z ૯૯૯૧ ડેડીયાપાડા રોડ પર તા. ૧૦/૧૨/૨૦૧૭ના રાત્રે ૧૧ કલાકની આસપાસ પલટી જતા પીપરાડા તા. સાંતલપુર નો યુવાન(રાહુલસિંહ રાજુભા જાડેજા) ઈજાગ્રસ્ત થયો હતો. જેને પ્રાથમિક સારવાર માટે રાજપીપળા અને ત્યારબાદ અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો હતો. તેમજ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવા માં આવી હતી.

અહેવાલ – કિરણ ગોરી

1 thought on “ડેડીયાપાડા રોડ પર ટ્રક પલટી જતા યુવક ને ઈજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News