Super 30: બદલાઈ રિલીઝ ડેટ, ઋતિકે હ્રદયસ્પર્શી ટ્વિટ કરી આપી માહિતી

Contact News Publisher

ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર 30ની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. અભિનેતા ઋતિક રોશને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. ઋતિક રોશને ફિલ્મ સુપર-30ને લઈ એક હ્રદયસ્પર્શી ટ્વિટ કર્યું છે.ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર-30ની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. અભિનેતા ઋતિક રોશને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઋતિક રોશનની સુપર-30 અને કંગના રણાવત-રાજકુમાર રાવની ‘મેન્ટલ હૈ ક્યા’ એક જ દિવસે રિલીઝ થવાની હતી. જો કે હવે સુપર-30ની રિલીઝ ડેટ બદલાઈ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News