કચ્છ પર લો પ્રેસરની સિસ્ટમ સક્રિય : વાદળોના ગંજ છવાયા : ભારે વરસાદની શકયતા

Contact News Publisher

દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભાદરવાએ આવતાં વેંત જ જમાવટ કરી દીધી છે અને અત્યાર સુધી કોરા રહેલા કચ્છમાં ભાદરવો ભરપુર વરસ્યો હતો.
હાલ જ્યારે કચ્છ પર લો પ્રેસર સક્રિય થયું છે સાંજે ૬ વાગે લેવામાં આવેલ ઈનસેટ તસવીર જેમાં કચ્છ ઉપર અને જામનગર દ્વારકા રાજકોટ તરફ વાદળા નો આખો પટ્ટો છવાયેલો જોવા મળે છે બીબીસીના અહેવાલ મુજબ કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે.


કચ્છ,પોરબંદર,દ્વારકા,જામનગર,રાજકોટ જિલ્લામાં આજે અને આવતીકાલે પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે ત્યારબાદના ત્રણ દિવસ અમુક ભાગોમાં જોર ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News