કચ્છી સાંસદે અમેરીકામાં ન્યુ જર્સીમાં વસતા ભારતીયોને સંબોધન કર્યું

Contact News Publisher

કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડા હાલ અમેરિકાના પ્રવાસે છે જયાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.

ત્યારે ન્યુ જર્સીમાં છેલ્લા લાંબા સમયથી ન્યુ જર્સીમાં વસતા ભારતીય સમુદાયને પણ તેઓએ સંબોધન કર્યું છે અમેરિકાના ન્યુ જર્સી ખાતે ફ્રેન્ડસ ઓફ ગુજરાત સંસ્થા દ્વારા આયોજિત મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહીને ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *