ભુજમાં બે યુવકો ઉપર હુમલો

Contact News Publisher

ભુજ માધાપર હાઈવે પર આવેલ દીપક પેટ્રોલ પંપ નજીક થી અનવર આમદ સમા પગે જઈ રહ્યા હતા ત્યારે હનીફ કમાલ બાઈકથી આવ્યો હતો અને આમદ સમાનાં પેટના ભાગે છરી મારી ઈજા પહોંચાડીને ભાગી ગયો હતો ઇજાગ્રસ્ત અનવર સમાને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અનવર સમાનાં જણાવ્યા પ્રમાણે જૂની અદાવતના કારણે આ બનાવ બન્યો છે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે .

તો બીજી તરફ કમલેશ નામનાં યુવક ઉપર એક પરિવારે ભુજના હંગામી આવાસમાં સામુહિક હુમલો કર્યો હતો.કમલેશે 3000 રૂપિયા ઉછીનાં લીધા હતા , જે પરત લેવા સામે વાળા આવ્યા હતા , કમલેશે રૂપિયા પરત કરવાનો સમય માંગ્યો પણ રાજુભાઇ નામના વ્યક્તિએ પોતાનાં પરિવાર સાથે છકડામાં આવીને કમલેશ ઉપર લોખંડના પાઇપ થી હુમલો કર્યો હતો.

તસવીર અને અહેવાલ : કિરણ ગોરી

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *