ગુજરાતના 10 IPS અધિકારીઓની બદલી, પાંચને સિનિયર સ્કેલ, 2નું પોસ્ટિંગ

Contact News Publisher

લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાતના 10 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ગુજરાતના 10 IPS અધિકારીઓની બદલી, વર્ષ 2020ના પાંચ IPS અધિકારીઓને સિનિયર સ્કેલ અપાયા, IG ગગનદીપ ગંભીરને ગાંધીનગર એડમિનિસ્ટ્રેશન તરીકે મુકાયા, રાઘવેન્દ્ર વત્સ જેસીપી ક્રાઈમ સુરત, શરદ સિંઘલ જેસીપી ક્રાઈમ અમદાવાદ, નિરજ બડગુર્જર એડિશનલ પોલીસ કમિશ્નર સેક્ટર ૧, ચૈતન્ય માંડલિક એસપી સીઆઈડી ક્રાઈમ,લવિના સિંહા DCP સાયબર ક્રાઈમ અમદાવાદ મુકાયા છે.

નિરજ બડગુજર કે જેઓ એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ )હતા. તેમની ટ્રાન્સફર કરીને તેમને અમદાવાદ શહેર સેક્ટર-1ના એડિશનલ પોલિસ કમિશનરની જવાબદારી સોંપાઇ છે.

Exclusive News