વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે, નામ છે તેજ! આગામી 48 કલાકમાં સ્પષ્ટ થશે સ્થિતિ

Contact News Publisher

IMDની આગાહી છે કે આગામી 48 કલાકની અંદર એક લો પ્રેશર ઉત્પન્ન થઈ શકે છે. નોંધનીય છે કે ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધી બંગાળની ખાડી અને અરબ સાગરમાં અનેક વાવાઝોડા આવશે તેવી આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી.