BSF નાં 5 જવાનોને કોરોના પોઝિટિવ દેખાતાં તંત્ર દોડધામમાં

Contact News Publisher

Corona In Kutch

આજ રોજ તા. ૦૬/૦૬/૨૦૨૦ ના કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના કુલ્લ ૫ નવા પોઝીટીવ કેસ નોંધાયેલા છે.

-ANIL KUMAR 36 M KUTCH BSF BHU) Bhuj Positive
2 VINOD SINGH 44 MKUTCH BSF BHUJ Bhuj Positive
3 HARIPAL SINGH 52 M KUTCH BSF BHUJ Bhuj Positive
4 CHANDRAJEET YADAV 48 M KUTCH BSF BHU) Bhuj Positive
5 DEVANAND 50 MKUTCH BSF BHU) Bhuj Positive


આ સિવાય શ્રી મુદસર યાસીન કોન્ડીવાર રહે. જિ. રાઈગઢ, મહારાષ્ટ્ર તેમજ શ્રી તનવીર લિયાકત પટેલ રહે.
જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર ના રિપોર્ટ આજરોજ અમદાવાદની ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવેલ
છે. તેઓ CREW મેમ્બર તરીકે ફરજ બજાવે છે.
અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો: ૮૮
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો: ૫
અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો: ૪ + ૧ (ગાયનેક કારણોસર)
એક્ટીવ પોઝીટીવ કેસોઃ ૧૮

Corona In Gujarat
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા
498
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો
19617
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ
29
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા
313
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
13324

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *