આજથી રાજ્યમાં તલાટી-જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણી શરૂ

Contact News Publisher

જ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. પંચાયત સેવા બોર્ડ દ્વારા આજથી જિલ્લા ફાળવણી શરૂ કરવામાં આવી છે. જેમાં 12 તારીખ સુધી તલાટીની અને 17 તારીખ સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવશે