અમદાવાદના નરોડામાં બાથરુમમાં બોલાવીને યુવાને કર્યું યૌન શૌષણ

Contact News Publisher

અમદાવાદના નારોલમાં મંદબુદ્ધિની યુવતીના યૌન શૌષણની એક ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં લર્નિંગ ડિસેબિલિટી વાળી 20 વર્ષીય યુવતીની છેડતી કરવાના આરોપસર પોલીસેનિખિલ વાઘેલા નામના એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. કથિત ગુનાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ નારોલ પોલીસે વાઘેલા સામે આઈપીસીની કલમ 354 હેઠળ ગુનો નોંધ્યો હતો. વાઘેલાએ મહિલાની છેડતી કરી હતી અને મદદ માટે બોલાવતા તે ભાગી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે પહેલા ફરિયાદની અરજી લીધી હતી, પરંતુ ફૂટેજની તપાસ કર્યા પછી એફઆઈઆર દાખલ કરી હતી.