હાર્દિક પંડ્યાની જાદુઇ વિકેટ! બોલ હાથમાં લઈને કશુંક બોલ્યો અને તરત જ લીધી વિકેટ, ઈમામ ઉલ હકને કહ્યું બાય-બાય

Contact News Publisher

IND vs Pakની મેચ હાલમાં અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  મેચની 13મી ઓવરની ત્રીજી બોલમાં ઓપનર ઈમામની વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી. ટીમ ઈન્ડિયાએ બીજી મોટી વિકેટ પોતાના નામ કરી હતી.