સુરતમાં રહેતી 15 વર્ષીય સગીરાનું મહારાષ્ટ્રના મુસીબે કર્યું અપહરણ, જુઓ પોલીસે કઇ રીતે ચુંગાલમાંથી છોડાવી

Contact News Publisher

 સુરતની 15 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી મહારાષ્ટ્રનો યુવક સગીરાનું અપહરણ કરી મુંબઈ અને ત્યાંથી પોતાના ગામ ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની ઔરંગાબાદ ખાતેથી ધરપકડ કરી કિશોરીને છોડાવી છે.