પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન

Contact News Publisher

પંચમહાલના સૌથી લોકપ્રિય નેતા એવા માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે.

35 વર્ષથી સરપંચ પદુ
પાંચ ટર્મ ધારાસભ્ય
બે ટર્મ સાંસદ તરીકે રાજકીય યાત્રા…
પ્રજા “ભાથી” ના નામથી બોલાવતી

ગત ઇલેક્શનમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા હાલ રિટાયરમેન્ટ લાઈફ રાજનીતિમાં જીવતા હતા મેહેલોલ ની મુવાડી ખાતે તેઓના ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા…

અંતીમ યાત્રા કાલે સવારે ૧૦ કલાકે

 

ચમનસિંહ ચૌહાણ ગોધરા પંચમહાલ