ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: રેસ્ક્યુ ઓપરેશનને લઇ રાજ્ય સરકારે તાબડતોબ લીધો મોટો નિર્ણય

Contact News Publisher

ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના બાદ અંદર ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મંગળવારે ટનલની અંદરથી કામદારોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બધા સુરક્ષિત જણાય છે. આ દરમિયાન ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે અને બચાવ કામગીરી માટે 3 અધિકારીઓને તૈનાત કર્યા છે.