સ્કૂલ ડ્રેસમાં છોકરો બે છોકરીઓને લઈને મેટ્રો બ્રિજની નીચે ગયો, વીડિયો વાયરલ થતાં હડકંપ

Contact News Publisher

દિલ્હી મેટ્રોમાં લોકોના ચેનચાળાની તો બધાને ખબર છે. રિલ્સબાજાએ હદ વટાવી તેના ઘણા વીડિયો બધાએ જોયા છે પરંતુ હવે મેટ્રો બ્રિજની નીચેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્કૂલમાં ભણતા 3 છોકરાઓ શરમજનક હરકતો કરતાં જોવા મળ્યાં હતા.

1 thought on “સ્કૂલ ડ્રેસમાં છોકરો બે છોકરીઓને લઈને મેટ્રો બ્રિજની નીચે ગયો, વીડિયો વાયરલ થતાં હડકંપ

Comments are closed.