મતદાન કાઉન્ટીગ કઈ રીતે થાય છે તે જાણીએ..

Contact News Publisher

મત ગણતરી ઈજનેર કોલેજ ભુજમાં થશે. મત ગણતરી ૮ કલાકે શરુ થશે. બપોર સુધી પરિણામ આવી શકે છે. ૧ રાઉન્ડ એટલે ૧ થી ૧૪ મતદાન બુથની ગણતરી. ૧૪નાં ગુણાંકમાં રાઉન્ડ ની સંખ્યા થશે. અબડાસાના કાઉન્ટીગમાં ૨૭ રાઉન્ડ થશે. માંડવીના કાઉન્ટીગમાં ૨૦ રાઉન્ડ થશે. ભુજના કાઉન્ટીગમાં ૨૧ રાઉન્ડ થશે. અંજારના કાઉન્ટીગમાં ૨૦ રાઉન્ડ થશે. ગાંધીધામના કાઉન્ટીગમાં ૨૨ રાઉન્ડ થશે. રાપરના કાઉન્ટીગમાં ૨૧ રાઉન્ડ થશે. ઈજનેરી કોલેજમાં (૧) રાપર તથા માંડવી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કાઉન્ટીગ થશે. (૨) ભુજ તથા ગાંધીધામ પ્રથમ માળે કાઉન્ટીગ થશે. (૩) અબડાસા તથા અંજાર બીજા માળે કાઉન્ટીગ થશે. એક મત વિસ્તારનાં એક જ VVPAT ની સ્લીપ EVM સાથે ચેક થશે. અહેવાલ-નવીન મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *