વાત છે ભુજ નગરપાલિકાની નિષ્ક્રિયતાથી થાકી ગયેલા એક નાગરિકની….

Featured Video Play Icon
Contact News Publisher

આમ તો ભુજ નગર પાલિકા ગટર, પાણી, સ્વચ્છતા જેવા દરેક મુદ્દે નિષ્ફળ નીવડી જ છે, ભુજના નાગરિકોના લેખિત, મૌખિક કોઈ પણ રજૂઆતો કરવામાં બાકી રહ્યા નથી ત્યારે ભુજના પ્રમુખ સ્વામિ નગરમાં રહેતા અને લગભગ દોઢ દાયકા જેટલા સમયથી રજૂઆત કરી કરી ને થાકેલા જાગૃત નાગરિકે આખરે ટ્વિટરનો સહારો લઈ વાતને ચેક મુખ્યમંત્રી, વડાપ્રધાન સુધી પહોચાડી છે. જે નીચે સમગ્ર રજૂઆતનો ચિતાર દર્શાવ્યો છે.
——————————————–
મિત્રો આ છે મારા ઘર પાસેની દરરોજની પરિસ્થિતિ અને એ પણ આજકાલની નહીં છેલ્લા 17 વર્ષથી આજ પરિસ્થિતિમાં અમે પ્રમુખસ્વામીનગર શેરી નં-૪ ના રહેવાસીઓ રહીએ છીએ
મારા પિતા હયાત હતા ત્યારે તેમણે કેટલીયે જગ્યાએ અરજીઓ અને રજૂઆતો કરી, અને આજની તારીખ સુધી હું બધા પાસે રજૂઆતો કરતો થાક્યો અને હવે તો નગરપાલિકામાં પણ હું આશા ખોઈ બેઠો છું કે એમનાથી આ પ્રશ્નનું નિરાકરણ આવશે, કેટલીયે વખત મૌખિક, લેખિત, અને ફોન, સોશિઅલ મીડિયાના માધ્યમથી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી, ભુજ શહેર ધારાસભ્ય, સાંસદ શ્રી, કચ્છ જિલ્લા કલેક્ટરને આ વ્યથા જણાવી પણ કોઈ જ નિરાકરણ લાવી નથી શક્યું.
આ બધાથી હું થાક્યો તો મેં ટ્વિટરના માધ્યમથી આપડા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અને સાથો સાથ નાયબ મુખ્યમંત્રી શ્રી, અને આપડા દેશના વડાપ્રધાન ને પણ ટેગ કરીને પણ આ પરિસ્થિતિથી માહિતગાર કર્યા, પણ આ બધા મહાનુભવો તરફથી કોઈ જ પ્રતિસાદ પણ મળ્યો નથી
હવે મને શું કરવું એનો કોઈ પાસે સચોટ ઉપાય હોય તો જણાવો…
લી.
અંકિત ઠક્કર
શેરી નંબર ૪, પ્રમુખ સ્વામી નગર, ભુજ, 99989 98629
——————————————–

15 thoughts on “વાત છે ભુજ નગરપાલિકાની નિષ્ક્રિયતાથી થાકી ગયેલા એક નાગરિકની….

  1. Hi there, I discovered your blog viia Google even ass looking foor a comparavle topic, your wweb site caame up, it looks good.
    I’ve bookmarked it iin my googl bookmarks.
    Hello there, juzt was aware off yolur blo thrugh Google, and locqted that it iss
    really informative. I am gonna bee careful forr brussels. I’ll be grateful for thse who proceed this in future.
    Numerouhs otgher peoplke will be benefited from your writing.
    Cheers!

  2. Usually I do not read article on blogs, however I would like to say that this write-up very compelled me to take a look at and do it! Your writing style has been amazed me. Thank you, very nice article.

  3. I just could not depart your web site prior to suggesting that I really loved the usual info an individual supply in your visitors? Is gonna be back regularly to check up on new posts.

  4. Pingback: mushroom spores

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *