કોરોના નાં કહેર વચ્ચે કોડાયનું PHC બંધ ? તંત્ર તટસ્થ તપાસ કરશે ?

Featured Video Play Icon
Contact News Publisher

એક તરફ કોરોના નો કહેર વર્તાતો હતો ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે

મિત્રો રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યુનો ની અપીલ કરીને આખા ભારત દેશને પોતાના ઘરે રહેવા અપીલ કરી હતી અને ખાસ કરીને તેમણે સરકારી દવાખાના પોલીસ ડિપાર્ટમેન્ટ અને પત્રકારોને પ્રજાને કોઈ તકલીફ ન પડે તે માટે તે માટે તેઓ બહાર રહી શકે છે અને પ્રજાની સુખાકારી માટે સારી એવી કામગીરી કરી શકે છે એવી અપીલ કરી હતી એ વચ્ચે સરકારી આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી આજે સામે આવી છે આજે જ્યારે આખું ભારત દેશ બંધ હતું ત્યારે ખાસ કરીને પોલીસના જવાનો ઘણા એવા પત્રકારો આજે પોતાની સેવા આપી હતી પરંતુ સરકારી આરોગ્ય વિભાગની વાત કરીએ તો ઘણી જગ્યાએ સારી એવી સેવા જોવા મળી હતી પરંતુ આજે માંડવી તાલુકાના કોણે ગામ ગામે આવેલા સરકારી દવાખાનામાં કોઈ ડોક્ટર હાજર ન હતા અને સરકારી દવાખાનુ બંધ હોવાનું સામે આવ્યું છે વિચારો k આજે જ્યારે ગામજનો દવા લેવા ગયા હશે ત્યારે દવા લેવા માટે જ્યારે તેઓ ગયા હશે ત્યારે તેમને કેટલી મુશ્કેલી વેઠવી પડી હશે
માંડવી નું કાશીનગરી ગણાતું કોડાય ગામ નું સરકારી દવાખાનુ બંધ હાલતમાં , ગામના નાગરિકે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો ,
માંડવી તાલુકાના કાશી નગરી કોડાય ગામે પ્રાથમિક આરોગ્ય બંધ હોતા ગામના એક નાગરિક પાણી માં દાજી ગયા હતા ત્યારે તેઓ સરકારી phc દવાખાના માં પોતાની સારવાર કરાવવા માટે ગયા હતા ત્યારે સરકારી દવાખાનું બંધ હોતા તેમને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી દાઝેલા આ ગામ ના જાગૃક નાગરિકે પોતાની હૈયાવરાળ ઠાલવી ને એક વીડિયો વાયરલ કર્યો રવિવારે ભારત બંધના એલાન વચ્ચે આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવતા આમ નાગરિકોમાં ભારે નારાજગી દેખાઈ રહી છે તો બંધ હાલતમાં જે દવાખાનું છે એ કેટલા દિવસથી બંધ હશે એ તો રામ જાણે પરંતુ આજે રવિવારે જ્યારે ભારત બંધ હતું ત્યારે આ ગામના નાગરિકે પોતાની હૈયાવરાળ એક વીડિયો વાયરલ કરીને ઠાલવી છે

ત્યારે મા આશાપુરા ન્યૂઝ ચેનલ એ કોડાય પીએચસી સેન્ટર માં ફરજ બજાવતા મહિલા તબીબ નો ખુલાસો લેવા તેમને કોલ કર્યો હતો તો તેમણે પોતાનો બચાવ કરતા વધુ શું કહ્યું તે તમે ઓડિયો માં સાંભળી શકશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *