1
/
949
MAA NEWS LIVE II 29-04-2024 તમારા મનની વાત Maa News ઉપર
સાબરકાંઠા લોકસભા બેઠક પર તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય ભાજપમાં જોડાયા
ભુજ તાલુકાના બુરકલ ગામથી હાજીપીર સુધી રોડરસ્તાની હાલત બીસ્માર
ભુજમાં વિશ્વકર્મા મંદિરનો 38મો પાટોત્સવ ઉજવાયો
ભુજપુર માં ભાજપની જાહેર સભાનો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ભૂલના કારણે પરીક્ષાર્થીઓનો હોબાળો
હિંમતનગરમાં arto fair દ્વારા બાળકો માટે આર્ટ કેમ્પનું આયોજન
વઢવાણ તાલુકાના વિસ્તારોમાં ગટરો ઉભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાતાં લોકોમાં રોષ
માળીયા હાટીના જીલ્લા પંચાયત બેઠક સીટની મીટીંગ યોજાઇ
કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન સમારંભ યોજાયો
સુખપરની શાળાના વિદ્યાર્થીઓએ લીધી વ્યવસાયલક્ષી ઉદ્યોગિક સ્થળની મુલાકાત
હળવદ નવનિર્મિત એસટી ડેપોના લોકાર્પણ બાદ તિરાડો પડતા ગુણવત્તા સામે ઉઠયા સવાલ
રાજકોટમાં 68 વિધાનસભામાં આવતા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા કર્યું મતદાન
મુંબઈ મધ્યે શ્રી વીર વાછરાદાદાના પેળી પ્રસંગમાં 1500 થી વધુ કચ્છી માળુઓ ઉમટ્યા
કરછમા કોમી એકતાના પ્રતિક એવા હાજીપીર વલીના મેળામા લાખો માનવ મહેરામણ ઊમટયો
ભુજ સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમદ્ ભાગવત કથાનું મહાઆરતી સાથે સમાપન
ભરૂચ કલેકટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી પોલીસ કર્મચારીઓ માટે મતદાન યોજાયું
દેશના સૌથી નાની ઉંમરના જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ ગુજરાતની મુલાકાતે
વરાછા ચોક્સી બજાર ખાતે કુંડાનું વિતરણ
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત તાલીમ યોજાઇ
LBH ગ્રુપ દ્વારા મંડાલા આર્ટ નુ આયોજન
1
/
949