ચંદ્ર પર આવ્યુ તોફાન તો વિક્રમે ચાંદ પર ફરી કર્યુ સોફ્ટ લેન્ડિંગ

Contact News Publisher

ISRO ચંદ્ર પર સતત ઘણા પ્રયોગો કરી રહ્યું છે અને આ ક્રમમાં સોમવારે ફરીથી વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ.  તે સમયે ચંદ્ર પર તોફાન આવ્યુ અને તેના કારણે લેન્ડરને કમાન્ડ મળતા ચંદ્રની જમીન પરથી થોડુ ઉપર ઉઠ્યુ અને જ્યાં આ લેન્ડર અગાઉ હાજર હતું ત્યાંથી 40 સે.મી. ઉપર ઉછળ્યા પછી, તેણે ફરીથી થોડા અંતરે સોફ્ટ લેન્ડિગ કર્યું હતુ.જેનો વીડિયો ઈસરોએ ટ્વિટ કરી જાણકારી આપી છે તેમજ ઈસરોનું કહેવું છે કે ભવિષ્યના મિશન માટે આ પ્રકારનો પ્રયોગ જરૂરી હતો.