કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામેની જમીન કૌભાંડની ફરિયાદ બાદ ફરી એકવાર કરાઇ ધરપકડ

Contact News Publisher

કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્માની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર અને ના. કલેક્ટર પર ભુજની સરકારી ખરાબાની કરોડોની જમીન ગેરકાયદે ખાનગી પાર્ટીને વેચ્યાનો આરોપ છે. જમીન મુલ્યાકંન સમયે શરતભંગ છતા જમીન મંજુર કરી હોવાનો આરોપ લ્ગવવામાં આવ્યો છે. ધરપકડ બાદ આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરાશે.