ભારત-પાકિસ્તાન મેચ મુદ્દે DGP વિકાસ સહાયની પ્રેસ: બંદોબસ્ત, ટ્રાફિક, વિજય સરધસ અંગે આપી જરૂરી માહિતી, અસામાજીક તત્વો દંડાશે

Contact News Publisher

ક્રિકેટરસીકો માટે મોટા તહેવાર સમાન વર્લ્ડ કપને લઈને ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આવતીકાલે ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપના જંગમાં મેદાને ઉતરશે અને આ મેચ અમદાવાદને આંગણે યોજાવા જઇ રહ્યો હોવાથી અમદાવાદમાં હાલ અલગ જ માહોલ જોવા મળે છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાને લઇ ગાંધીનગરમાં ભારત – પાકિસ્તાનની મેચને પગલે DGP વિકાસ સહાયએ પત્રકાર પરિષદ યોજી હતી.