નવા વર્ષે દુ:ખદ સમાચાર! બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી, 9 કલાક ચાલ્યું રેસ્ક્યૂ

Contact News Publisher

બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી છે. ખંભાળિયા હોસ્પિટલ ખાતે બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, 9 કલાકના રેસ્ક્યૂ બાદ એન્જલને બહાર કાઢવામાં આવી હતી. NDRF,SDRF તેમજ ફાયર ફાઇટર સહિત પોલીસ અને ડૉક્ટરની ટીમ ખડેપગે રહી રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યું હતું. 9 કલાકના જંગ બાદ એન્જલ જિંદગીનો જંગ હારી છે.

એન્જલને બહાર કઢાઇ 
કલ્યાણપુરના રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી માસૂમ એન્જલને બહાર કઢાઇ હતી. વડોદરાથી NDRFની ટીમ ઘટના સ્થળ પહોંચીને રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યું હતું. બોરવેલ પાસે હિટાચી મશીન મારફતે ખોદકામ કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળ પર 108ની ટીમ તૈનાથ કરાઈ હતી. સાથે જ આર્મીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.

ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળે પહોંચ્યા હતા
બાળકીને બહાર કાઢવા માટે JCB મશીન મારફતે બોરવેલની નજીક બીજો ખાડો ખોદવામા આવ્યું હતું. સ્થળ પર ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિત ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો હાજર રહી હતી.

30 thoughts on “નવા વર્ષે દુ:ખદ સમાચાર! બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી, 9 કલાક ચાલ્યું રેસ્ક્યૂ

  1. Pingback: gabapentin huume
  2. Pingback: diltiazem cd vs er
  3. Pingback: bc aspirin
  4. Pingback: baclofen effects
  5. Pingback: robaxin medication
  6. Pingback: actos gandia

Comments are closed.