ફરીવાર ધરતીકંપથી ધ્રૂજી કચ્છની ધરા: અનુભવાયો 3.7ની તીવ્રતાનો આંચકો, કેન્દ્રબિંદુ કેટલાં કિમી દૂર

Contact News Publisher

કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. વાત જાણે એમ છે કે, કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ રાપરથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.