એકાંતમાં છતી થઇ પાટણના આચાર્યની કરતૂત, વાયરલ થયો રૂમમાંથી દુપટ્ટો બાંધી બહાર નીકળતી મહિલાનો Video

Contact News Publisher

પાટણમાં શૈક્ષણિક ક્ષેત્ર ઉચ્ચ ઓળખ ધરાવતી બી ડી હાઈસ્કુલના આચાર્ય ભારે ચર્ચામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, ચર્ચામાં આવવાનું કારણ એક વીડિયો છે.

આચાર્યનો વીડિયો થયો વાયરલ
બી ડી હાઈસ્કુલના આચાર્યનો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયામાં જોઈ શકાય છે કે, આચાર્ય જે રૂમમાં હોય છે તે રૂમમાંથી મોઢે દુપટ્ટો બાંધેલી મહિલા બહાર આવતી દેખાય છે. જે મહિલા બહાર નીકળે છે તેના પહેલા આચાર્ય દરવાજો બરાબર બંધ છે કે કેમ તે જોવે છે તેમજ આજુ બાજુ નજર કરી દરવાજો બંધ કરીને રૂમમાં જતા રહે છે. જે બાદ થોડા સમય પછી તે રૂમમાંથી એક મહિલા બહાર નીકળે છે. જણાવીએ કે, બળદેવ દેસાઈ નામના આચાર્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ ખૂબ જ થઈ રહ્યો છે.

Exclusive News