ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જાણો તાપમાનમાં થશે કેટલી ડિગ્રીનો વધારો

Contact News Publisher

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ તાપમાનનો પારો વધતો જઈ રહ્યો છે એવામાં વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રેહશે. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે. જ્યાં રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ તાપમાન વધશે. જેના કારણે ગરમીનો વધુ અહેસાસ થશે.

 

Exclusive News