મોદી સરકાર કંઈક શીખે નહેરુ , ઈન્દિરા અને મનમોહન સરકાર પાસેથી : શિવસેના

Contact News Publisher

એક સમયે BJP નાં સાથી પક્ષ તરીકે રહેલું શિવસેના આજકાલ ભાજપ સામે પોતાનું તિર તાક્યા કરે છે, ક્યારેક શબ્દોરૂપી તિર ઠોકી પણ લે છે.

શિવસેનાએ આજે ફરી એકવાર ભાજપ ઉપર વાર કરતાં કહ્યું કે મોદી સરકાર આજનાં કોરોના મહામારીમાં દેશને રઝળતો મૂકીને દિલ્હીમાં નવું સંસદભવન , PM અને મંત્રીઓનાં નવા બંગલા જેને “સેન્ટ્રલ વિસ્ટા” પ્રોજેકટ નામ આપ્યું છે એમાં લાગી છે.

આશરે 20 હજાર કરોડનાં Central_Vista_New_Delhi પ્રોજેકટની દેશને જરૂર છે, કે વેક્સિન, ઓક્સિજન , વેન્ટિલેટર ની ?

શિવસેનાએ વધુમાં જણાવ્યું કે મોદી સરકારને ભૂતકાળની નહેરુ , ઈન્દિરા, મનમોહન સરકાર પાસેથી શીખવું જોઈએ કે કપરી સ્થિતિમાં દેશને કેમ બહાર લાવી શકાય .

અંતમાં શિવસેનાએ તિર છોડ્યું કે મોદી સરકાર કોરોના મહામારીમાં દેશને ઉગારવમાં સદંતર નિષ્ફળ ગઇ છે, જૂની સિસ્ટમ પ્રમાણે કામ કર્યું હોત તો આજે આવા દિવસો ન આવ્યા હોત !

Maa Ashapura News

YouTube : maa news live

Android app : maa news live

Twitter : @JaymalsinhB

Facebook : maa news live page / group

Instagram : maanewslive_insta

Dailyhunt : maa ashapura news

Email : jaymalsinhjadeja@gmail.com

Website : maashapuranewslive.com

Whatsapp : 97252 06123 / 94287 48643

1 thought on “મોદી સરકાર કંઈક શીખે નહેરુ , ઈન્દિરા અને મનમોહન સરકાર પાસેથી : શિવસેના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *