આવતીકાલે લીંબડીમાં યોજાનારી બેઠક સાળંગપુર વિવાદનું ભવિષ્ય નક્કી કરશે, 2 હજાર સાધુ સંતો આપશે હાજરી

Contact News Publisher

સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચીત્રોથી વિવાદનો  મધપુડો છંછેડાયો છે. ત્યારે સુરેન્દ્રનગરના લીમડીમાં આવતીકાલે યોજાનારી સાધુ સંતોની સભા ખૂબ જ મહત્વની બનવાની છે. આવતીકાલે લીમડી ખાતે લીંબાયત પીઠ મોટા રામજી મંદિર ખાતે મહા સંત સંમેલન મળવાનું છે. સવારે 10 વાગ્યાથી સંમેલન શરૂ થશે. સંમેલનમાં 2 હજાર જેટલા સાધુ સંતો હાજરી આપશે.