પાકિસ્તાન કરાચી પોલીસે આચાર્યની કરી ધરપકડ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની કરતો હતો જાતીય સતામણી

Contact News Publisher

પાકિસ્તાનમાં કરાચી પોલીસે  શિક્ષકો અને અન્ય સ્ટાફ સભ્યો સાથે યૌન શોષણના આરોપમાં કરાચીના ગુલશન-એ-હદીદમાં IGM નામની ખાનગી શાળાના આચાર્ય એવા ઈરફાન ગફૂર મેમણની ધરપકડ કરવામાં આવી  છે. ધરપકડ કર્યા બાદ પોલીસે પ્રિન્સિપાલના મોબાઈલ ફોનમાંથી 25થી વધુ અશ્લીલ વીડિયો રિકવર કર્યા છે. પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાઓમાં અન્ય એક મોટા પોર્નોગ્રાફિક વીડિયો કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે.