ગાંધી જયંતિના દિવસે જ પાટણ HNGU યુનિ.માંથી મળી આવી દારૂની બોટલો, વહીવટી તંત્ર સવાલના ઘેરામાં

Contact News Publisher

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમ્પસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા HNGU યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે નશાનું તે મોટો સવાલ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.