વડોદરાના પાદરામાં પત્ની સાથે ઝઘડો થતાં પતિનો ઝેર પીને આપઘાત

Contact News Publisher

પાદરા તાલુકાના સોખડા રાઘુ ગામે વિક્રમ મકવાણા નામના 35 વર્ષના યુવાનને પત્ની મનીષા સાથે કામ બાબતે ઝઘડો થતાં વિક્રમને મનમાં લાગી આવ્યું હતું અને પોતાના ઘેર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું આ અંગે વડુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.