ઠગ ઓફ મહેસાણા! ‘હેપ્પી લોન’ના નામે ગુજરાતના 26000 લોકો સાથે ઠગાઈ

Contact News Publisher

મહેસાણામાં હેપ્પી લોનના નામે લાખ્ખોનું ઠગાઈ કૌભાંડ ઝડપાયું છે. મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ગરીબો સાથે લોનો આપવાના બહાને હેપ્પી લોન નામની કંપની બનાવી આખા ગુજરાતમાં 26000 સભ્યો સાથે કૌભાંડ આચર્યું છે. જે સંદર્ભે મહેસાણા એ ડિવિઝનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.