VMC જુનિયર ક્લાર્ક Exam: ફોર્મ રદ થયેલા ઉમેદવારોની ફી પરત કરાશે

Contact News Publisher

વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઘણા ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. આવા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે રદ થયેલ ફોર્મ બદલ ઉમેદવારને ફીના રૂપિયા પરત અપાવામાં આવશે. અલગ અલગ કારણોસર 9454 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. ત્યારે 9454 ઉમેદવારોના ફ્રી પેટે રૂ.22 લાખ કરતા વધુની રકમ પરત કરવામાં આવશે.