અમદાવાદમાં મધ્યાહન ભોજન પીરસતા પીરસતા મહિલા અચાનક ઢળી પડી, હાર્ટએટેક આવતા થયું મોત

Contact News Publisher

અમદાવાદમાં આવેલ વિવેકાનંદ નગરમાં ગુજરાતી શાળા નં.1 માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલા અચાનક ભોજન પીરસતી વખતે ઢળી પડ્યા હતા. અચાનક મહિલા ઢળી પડતા સ્કૂલનાં સ્ટાફ દ્વારા તાત્કાલિકા 108 ઈમજરન્સીને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારે ર્ડાક્ટર તેમજ સરકાર પણ હાર્ટ એટેકને લઈ વધુ ચિંતીત છે. તેમજ તેઓ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા માટેનું સૂચન કર્યું છે.