હમાસ પર ઇઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી વિનાશક હુમલો, ગાઝા ઇસ્લામિક યુનિવર્સિટીને ઉડાવી

Contact News Publisher

ઈઝરાયલી વાયુસેનાએ હાલમાં અપડેટ આપતાં કહ્યું કે તેમના ફાઈટર જેટ્સએ બુધવારે ગાઝા સ્થિત એક ઈસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ ધડાકા કર્યાં છે.ઈઝરાયલી એરફોર્સ અનુસાર આ યુનિવર્સિટીમાં હમાસનાં આતંકીઓ ટ્રેનિંગ લેતાં હતાં. એટલું જ નહીં હમાસનાં એન્જિનિયરોને પણ ટ્રેનિંગ આપવામાં આવતી હતી.  જે બાદ તેઓ હથિયારો બનાવતાં હતાં. ઈઝરાયલ ડિફેંસ ફોર્સ સતત હમાસની સામે ગાઝા પટ્ટી પર બોમ્બ બ્લાસ્ટિંગ કરી રહી છે.