હમાસના આતંકીઓએ 40 નવજાત બાળકોને પણ મોતને ઘાટ ઉતાર્યા, કેટલાકના ગળા કાપ્યા

Contact News Publisher

સ્વતંત્રતાના જંગના નામે હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં આચરેલી ક્રુરતાની દિલ દહેલાવનારી હકીકતો હવે દુનિયા સમક્ષ આવી રહી છે. ઈઝરાયેલના સુરક્ષા દળના જવાનો દ્વારા આતંકીઓના હુમલા બાદ શું સ્થિતિ હતી તે જોવા માટે વિદેશી પત્રકારોને કફાર અઝા નામના વિસ્તારમાં લઈ જવાયા હતા. પત્રકારોને ઈઝરાયેલી સેનાના જવાનોએ સંરક્ષણ પુરુ પાડ્યુ હતુ.