સુરેન્દ્રનગરમાં પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાને અકસ્માત, પોલીસની કાર સાથે બાઈક ચાલક અથડાયો

Contact News Publisher

ગુજરાતમાં અકસ્માતોની સખ્યામાં વધારો થઈ રહ્યો છે.ત્યારે આજે સુરેન્દ્રનગરમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે.તેમના કાફલા સાથે પસાર થઈ રહેલી પોલીસની પાયલોટિંગ કાર સાથે બાઈક ચાલક અથડાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઈજા પહોંચી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.